આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

આધારકાર્ડના ફોટો લઈને લોકોને ઘણી ફરિયાદો હોય છે. હવે તમે કેવી રીતે આધારકાર્ડનો ફોટો બદલી શકો તેની જાણકારી અમે તમને આપીશું. 2 પ્રકારે તમે તમારા આધારકાર્ડનો ફોટો બદલી શકો છો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો  :  સુરતના ડભોલી વિસ્તારમાં ગટરની લાઈનમાં ઉતરેલા […]

Gautam Parmar
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:42 PM

આધારકાર્ડના ફોટો લઈને લોકોને ઘણી ફરિયાદો હોય છે. હવે તમે કેવી રીતે આધારકાર્ડનો ફોટો બદલી શકો તેની જાણકારી અમે તમને આપીશું. 2 પ્રકારે તમે તમારા આધારકાર્ડનો ફોટો બદલી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

how to change Photo in Aadhar card Know The Full Process

આ પણ વાંચો  :  સુરતના ડભોલી વિસ્તારમાં ગટરની લાઈનમાં ઉતરેલા 2 શ્રમિકોના મોત, તંત્ર સામે સવાલ જવાબદાર કોણ?

1. આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને
તમારી નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ. ત્યાં આધાર અપડેટનું ફોર્મ માગો અને તેને ભરીને આપો. ફરી બાયોમેટ્રીક લેવામાં આવશે અને તમારો નવો ફોટો પાડવામાં આવશે. આ માટે તમારે જીએસટી સાથે 25 રુપિયા ચાર્જ આપવો પડશે. એક સ્લીપ પણ આપવામાં આવશે જેની સાચવીને રાખવી. જેમાં આપેલાં નંબર દ્વારા ઘરબેઠાં આધારકાર્ડ અપડેટ થયું કે નહીં તેના વિશે જાણી શકશો.

 

2. આધારકાર્ડની ઓફિસ પર પત્ર મોકલીને

આધારકાર્ડની રિઝનલ ઓફિસ પર પત્ર લખીને તમે ફોટો બદલવા માટે અરજી કરી શકો છો. આ માટે તમારે અરજી કરવાની રહેશે. આની સાથે આધાર અપડેટ ફોર્મ પણ જોડવાનું રહેશે. નવા ફોટોની પ્રમાણિત નકલ બીડવી પડશે. જે બાદ 15-20 દિવસમાં નવા ફોટા સાથે આધારકાર્ડ તમને મળી જશે. આ સરનામે અરજી કરી શકો છો.

UIDAI Regional Office, Bengaluru, Khanija Bhavan, No. 49, 3rd Floor, South Wing Race Course Road, Bengaluru – 01.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">