વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની જળસપાટી હાલ 74.20 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં હાલ ડેમમાં 2 લાખ 10 હજાર 654 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 46 હજાર 743 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ પણ વાંચો: […]

વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 07, 2019 | 9:26 AM

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની જળસપાટી હાલ 74.20 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં હાલ ડેમમાં 2 લાખ 10 હજાર 654 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 46 હજાર 743 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ શરૂ, પારડીમાં પુલ પરથી વહેતું થયું પાણી, જુઓ VIDEO

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

15 હજાર 780 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 7 દરવાજા 5.20 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તો બીજીતફ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેને પગલે નદી કિનારાના ગામોને સાવચેત રહેવા માટે પ્રશાસને સૂચના આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">