પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે. રોચક VIDEO જોવા […]

પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Oct 19, 2020 | 12:10 PM

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">