ઈમરાન ખાનના ભાષણનો ‘રાઈટ ટુ રિપ્લાઈ’ મુજબ ભારતનો જવાબ, જુઓ VIDEO

    Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો […]

ઈમરાન ખાનના ભાષણનો 'રાઈટ ટુ રિપ્લાઈ' મુજબ ભારતનો જવાબ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 3:58 AM

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આરોપોનો કડક જવાબ આપ્યો છે. સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમને કહ્યું કે ઈમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિદિશા મૈત્રાએ પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે શું પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરશે કે તે દુનિયાનો એક માત્ર દેશ છે, જે એવા વ્યક્તિને પેન્શન આપે છે, જેને સંયૂક્ત રાષ્ટ્રએ અલ કાયદા અને ISIS જેવા આતંકીઓની લિસ્ટમાં રાખ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિદિશા મૈત્રાએ કહ્યુ કે માનવાધિકારની વાત કરનારા પાકિસ્તાનને સૌથી પહેલા પાકિસ્તાનમાં અલ્પસંખ્યોની હાલત જોવી પડશે, જેમની સંખ્યા 23 ટકાથી 3 ટકા પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનને ઈતિહાસ ના ભૂલવો જોઈ અને યાદ રાખવુ જોઈએ કે 1971માં તેમને પોતાના લોકોની સાથે શું કર્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">