GANDHINAGAR : સાંજે 4:30 વાગ્યે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળશે, નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે

Gujarat New Cabinet : રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે.

GANDHINAGAR : સાંજે 4:30 વાગ્યે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળશે, નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે
first cabinet meeting of the Council of Ministers will take place at 4.30 pm today at Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:49 PM

GANDHINAGAR : જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા એ નાવ પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો. સૌ કોઈના મનમાં પ્રશ્ન હતા કે કોણે મંત્રી બનાવાશે, જેનો જવાબ આખરે મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું. આ પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના અકે પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

10 ધારાસભ્યોએ કેબીનેટ પ્રધાનના શપથ લીધા આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેન્દ્ર  ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.

14 ધારાસભ્યો રાજ્યકક્ષાના મંત્રી બન્યા આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયાઅને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સાંજે 4:30 વાગ્યે પ્રથમ કેબીનેટ બેઠક રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે, જેમાં કેબીનેટ પ્રધાનોને નાણા, આરોગ્ય, મહેસુલ, શિક્ષણ, કૃષિ, વાહનવ્યવહાર જેવા મહત્વના ખાતા આપવામાં આવશે તેમજ અન્ય પ્રધાનોને રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલય (CMO Gujarat)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">