રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખી નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મોકડ્રીલ યોજાઈ
નવસારીની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડને ધ્યાને રાખીને આ પગલા લેવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે […]
નવસારીની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડને ધ્યાને રાખીને આ પગલા લેવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદ: માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસે હાથધરી કડક કાર્યવાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો