રાજકોટ: મવડી ગામ પાસે ગેસની લાઇનમાં લિકેજ થતા લાગી આગ, જુઓ VIDEO

રાજકોટ: મવડી ગામ પાસે ગેસની લાઇનમાં લિકેજ થતા લાગી આગ, જુઓ VIDEO

રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ગામ પાસે ગેસની લાઇનમાં લિકેજ થતા આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટના દરમિયાન જેસીબી મશીન આગની લપેટમાં આવતા સળગી ઉઠ્યું અને આગ લાગતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati