ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરૂધ્ધ નોંધાશે FIR

લોકસભા ચૂંટણી 2019ના પૂર્વ દિલ્હી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર હવે એક નવી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પૂર્વ જિલ્લા ચૂંટણી કાર્યાલયે દિલ્હી પોલીસને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરૂધ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ગૌતમ ગંભીર પર પરવાનગી વગર જંગપુરામાં જનસભા કરવા માટે આચારસંહિતાનું ઉલ્લઘંન કરવાનો આરોપ છે. TV9 Gujarati […]

ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરૂધ્ધ નોંધાશે FIR
Follow Us:
| Updated on: Apr 27, 2019 | 6:21 AM

લોકસભા ચૂંટણી 2019ના પૂર્વ દિલ્હી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર હવે એક નવી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પૂર્વ જિલ્લા ચૂંટણી કાર્યાલયે દિલ્હી પોલીસને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરૂધ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ગૌતમ ગંભીર પર પરવાનગી વગર જંગપુરામાં જનસભા કરવા માટે આચારસંહિતાનું ઉલ્લઘંન કરવાનો આરોપ છે.

TV9 Gujarati

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે ગૌતમ ગંભરીની વિરૂધ્ધ FIR દાખલ કરવામાં આવશે. આ પહેલો મામલો એવો હશે કે કોઈ ઉમેદવાર તેમનું ઉમેદવારી પત્ર નોંધાવ્યા પછી ચૂંટણી પંચ કોઈ ઉમેદવારની વિરૂધ્ધ FIR દાખલ કરાવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">