VIDEO: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ આજે રજુ થશે, આ મોટી જાહેરાતો થઈ શકે

Finance Minister Nirmala Sitharaman to present Budget in the Parliament today. #Tv9News pic.twitter.com/c84kT7rrg2 — Tv9 Gujarati (@tv9gujarati) July 5, 2019 Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા કિશોરીને રસોઈ […]

VIDEO: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ આજે રજુ થશે, આ મોટી જાહેરાતો થઈ શકે
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 3:07 AM

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે એ પહેલા ગઇકાલે નાણાં પ્રધાને આર્થિક સર્વે રજૂ કરીને મોદી સરકારનો 2019-20નો બ્લૂ પ્લાન મુક્યો હતો. મોદી મહા મિશનની બ્લૂ પ્રિન્ટથી મોદી સરકાર 2.0નું પ્રથમ બજેટ કેવું હશે તેનો અંદાજો તો આવી ગયો. લોકો પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે, બજેટમાં તેમને સરકાર શું ભેટમાં આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આપને જણાવી દઇએ કે આ વખતે બજેટમાં નાણાપ્રધાન ભેટોની ભરમાર કરી શકે છે. બજેટમાં ખાસ કરીને ખેડૂતો, યુવાનો, રોજગારી પર વધુ ભાર આપવામાં આવે તેવી શક્યતા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: 24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

સૌથી પહેલા લાખો ખેડૂતોને રાજી કરી શકે છે. ખેડૂતોની આવક બમણી કરવા, ખેડૂતોના પાકના ભાવ વધુ આપવા, PM ખેડૂત સન્માન નિધિ સ્કિમની મર્યાદા વધારાવા અને સિંચાઈ માટે પાણી આપવા સહિતના મુદ્દે મોટી જાહેરાત થઈ શકે છે. ભાજપે મેનિફેસ્ટોમાં પણ ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપ્યો હતો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">