મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ

મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ

મોદી સરકાર-2 એ પોતાનું પ્રથમ બજેટ 5 જૂલાઈના રોજ સવારે 11 વાગ્યે રજૂ કરશે. આ માટે દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણે પોતાના અધિકારીઓની સાથે તૈયારી કરી લીધી છે. મોદી સરકારના આ બજેટની સાથે લોકોને પણ ખાસ્સી એવી ઉમ્મીદ છે. લોકો એવી આશા રાખી રહ્યાં છે આ બજેટમાં સરકાર દ્વારા એવા નિર્ણયો કે યોજનાઓ બનાવવામાં આવશે જેના લીધે દેશના અર્થતંત્રને મજબૂત બનાવી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બજેટને લઈને તમામ લાઈવ અપડેટ મેળવો અહીં- http://bit.ly/2XIX4hb

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બજેટ રજૂ કરનારી મહિલા તરીકે દેશના નાણામંત્રીને જોવા જઈએ તો નિર્મલા સિતારમણ બીજા ક્રમાંકે છે. આ પહેલાં ઈંદિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું પણ ત્યારે તેઓ વડાપ્રધાન તો હતા જ સાથે તેમની પાસે નાણા મંત્રાલયનો પણ હવાલો હતો.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવી જાણકારી મળી રહી છે 6 ખાસ અધિકારીઓએ આ વર્ષના બજેટને તૈયાર કરવામાં મદદ કરી છે. તેમની સલાહ દ્વારા આ બજેટમાં વિવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. આમ બજેટને લઈને પળપળની અપડેટ ટીવી નાઈન ગુજરાતીની વેબસાઈટ પર મેળવી શકો છો.

બજેટને લઈને તમામ લાઈવ અપડેટ મેળવો અહીં- http://bit.ly/2XIX4hb

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati