VIDEO: વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતભરમાં મંદીને ભૂલી લોકો ઉજવી રહ્યા છે દિવાળી

વડોદરામાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દિવાળીમાં ફટકડાઓ અને ફુલઝડીઓની રોશની મજા જ અનોખી હોય છે. વડોદરાની જેમ જ અનેક શહેરોમાં આતશબાજીના મનોરમ્ય દૃશ્યો જોવા મળ્યા. અંધારિયા આકાશમાં રંગબેરંગી ફટાકડાંઓ ફુટતા રમણીય દૃશ્યો સર્જાયા. તેની સાથે કોઠી, ચકરડી અને અનેક પ્રકારના ફટાકડાંની મોજ લોકોએ માણી.  આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં ફટાકડાના […]

VIDEO: વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતભરમાં મંદીને ભૂલી લોકો ઉજવી રહ્યા છે દિવાળી
Follow Us:
| Updated on: Oct 27, 2019 | 4:18 PM

વડોદરામાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દિવાળીમાં ફટકડાઓ અને ફુલઝડીઓની રોશની મજા જ અનોખી હોય છે. વડોદરાની જેમ જ અનેક શહેરોમાં આતશબાજીના મનોરમ્ય દૃશ્યો જોવા મળ્યા. અંધારિયા આકાશમાં રંગબેરંગી ફટાકડાંઓ ફુટતા રમણીય દૃશ્યો સર્જાયા. તેની સાથે કોઠી, ચકરડી અને અનેક પ્રકારના ફટાકડાંની મોજ લોકોએ માણી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાની કુલ 9 ઘટના સામે આવી

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો આ તરફ અમદાવાદમાં પણ લોકોએ હર્ષ ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી છે. જો કે મંદીની વાતોને લોકોએ પોતાના ઉત્સાહ પાછળ છૂપાવી લીધી છે. દિવાળી અને ગુજરાતીઓ પોતાના નવા વર્ષની ઉજવણી માટે તમામ મંદીને પાછળ રાખી દે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">