પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ […]

પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 5:58 AM

પાકવીમાથી વંચિત સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી નિયામકને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બેન્કોની ભૂલોના કારણે તેમને હજુ સુધી મંજૂર થઈ ગયેલો પાકવીમો નથી મળ્યો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે ખેડૂતો માટે પાકવીમો ફરજિયાત કર્યો છે. જેના વીમા પ્રિમિયમ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મોટાભાગના ખેડૂતો ખાસ ભણેલા ન હોવાના કારણે તેઓ અરજી કરવા માટે સમય બગાડીને 150 થી 200 રૂપિયા ખર્ચે છે. છતાં તેમને પાકવીમો ન મળતા તેઓ રોષે ભરાયા છે.

[yop_poll id=”1″]

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">