કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા વિવાદ સર્જાયો હતો. રૂપિયા 700ના ભાવે મગફળીની માંગણી કરતા ખેડૂતો રોષ ભરાયા હતા અને હોબાળો કર્યો હતો. બીજી બાજું હોબાળાના પગલે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરાયા હતા. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની […]

કોડીનાર: મગફળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોનો ભારે હોબાળો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 5:16 PM

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા વિવાદ સર્જાયો હતો. રૂપિયા 700ના ભાવે મગફળીની માંગણી કરતા ખેડૂતો રોષ ભરાયા હતા અને હોબાળો કર્યો હતો. બીજી બાજું હોબાળાના પગલે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરાયા હતા. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની ભારે આવક થતા મગફળીના ભાવમાં ઘટાડો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો : રવિ શાસ્ત્રી ઊંઘી રહ્યાં હતા, લોકોએ ક્હ્યું કે 10 કરોડ પગાર ઊંઘવા માટે મળે છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">