પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ

એક તરફ રાજ્યમાં ખેડૂતોને પાક વીમો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાકને આવરી લેવાની માંગ કરી છે. મહત્વપુર્ણ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી. આવી સ્થિતીમાં બાગાયતી પાક પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે. […]

પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ
Follow Us:
| Updated on: Jul 23, 2019 | 10:59 AM

એક તરફ રાજ્યમાં ખેડૂતોને પાક વીમો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાકને આવરી લેવાની માંગ કરી છે. મહત્વપુર્ણ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી. આવી સ્થિતીમાં બાગાયતી પાક પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી ફેલાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુખ્ય પાક તરીકે બાગાયતી પાકની મોટા પ્રમાણમાં ખેતી કરે છે. ક્યારેક વધુ વરસાદ, તો ક્યારેક ઓછો વરસાદ બાગાયતી પાક પકવતા ખેડૂતો માટે મુશ્કેલી નોતરતો હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ માગ કરી છે કે જો સરકાર પાક વીમા યોજના હેઠળ કઠોળ જેવા પાકને આવરી લેતી હોય તો બાગાયતી પાકને પણ આવરી લેવો જોઇએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6000, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

નવસારી જિલ્લામાં જ શેરડી સહિતના બાગાયતી પાકનું 70 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવે છે અને આ વિસ્તારના ખેડૂતો માત્ર બાગાયતી પાક પર જ આધાર રાખે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાક ન આવતો હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે સરકાર આ મામલે ખેડૂતોના હક્કમાં નિર્ણય કરે તેવી માગ ઉઠી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">