Farmer Protest: મહારાષ્ટ્રનાં આઝાદ મેદાનમાં 50 હજાર કરતા વધુ ખેડૂતોનો જમાવડો, પોલીસ સાથે ઘર્ષણ

Farmer Protest: મહારાષ્ટ્ર ભરના ખેડૂતો મુંબઇના આઝાદ મેદાન ખાતે એકત્ર થયા હતા. એક અંદાજ મુજબ આઝાદ મેદાનમાં 50 હજાર કરતા વધુ ખેડૂતોનો જમાવડો જામ્યો હતો

| Updated on: Jan 26, 2021 | 4:41 PM

Farmer Protest: મહારાષ્ટ્ર ભરના ખેડૂતો મુંબઇના આઝાદ મેદાન ખાતે એકત્ર થયા હતા. એક અંદાજ મુજબ આઝાદ મેદાનમાં 50 હજાર કરતા વધુ ખેડૂતોનો જમાવડો જામ્યો હતો..મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી ખેડૂતો કષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના આંદોલનના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા. ખેડૂતોએ રાજભવન સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમને પોલીસે અટકાવ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ.. મહાવિકાસ આઘાડીની પાર્ટીઓએ આ આંદોલનને સમર્થન આપ્યું હતુ. એનસીપી સુપ્રીમો શરદ પવાર પણ આઝાદ મેદાન પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતુ કે રાજ્યપાલને કંગના રનૌતને મળવાનો સમય છે, પરંતુ ખેડૂતોને મળવાનો સમય નથી તો કોંગ્રેસના પણ અનેક નેતાઓ અને કાર્યકરો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">