Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત જ નહોતી. Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની […]

Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 1:36 PM

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત જ નહોતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર પણ રાજનીતિક ચર્ચાઓ ભારે ચાલી રહી છે. એક વિજય ગુપ્તા નામના યુઝર્સે કહ્યું કે જ્યાં સુધી કોઈ સરકાર બને ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. આ ટ્વીટને લઈને ભારે સહમતી જોવા મળી રહી છે. લોકો કહે છે આમાં કશો વાંધો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

https://twitter.com/AnilKapoor/status/1189753966311043072?s=20

બીજી બાજુ આ ટ્વીટનો રિપ્લાય અનિલ કપૂર પોતે પણ આપે છે. તેઓ રીટ્વીટ કરીને લખે છે કે હું નાયક જ ઠીક છું. તમને જણાવી દઈએ કે અનિલ કપૂરની ફિલ્મ નાયક ખૂબ જ પ્રખ્યાત થઈ છે. તેઓ એક દિવસના સીએમ બને છે અને મોટા નિર્ણયો લે છે જેના લીધે લોકોને લાભ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે એવી મથામણ હજુ ચાલી રહી છે. શિવસેના નારાજ છે તો ભાજપ 50-50 જેવા કોઈ ફોર્મ્યુલા પર વિશે હા પાડવા માટે તૈયાર નથી. જેના લીધે સોશિયલ મીડિયામાં લોકો અનિલ કપૂરને સીએમ બનાવવાની વાત કરી રહ્યાં છે. જો કે અનિલ કપૂરે ના પાડી દીધી છે. આમ મહારાષ્ટ્રની સત્તાને લઈને સોશિયલ મીડિયામાં ભારે રમૂઝ ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">