બનાસકાંઠા: તીડના તરખાટ પર કાબૂ મેળવવા માટે ફાલકન મશીન કરશે કામ, જુઓ VIDEO

બનાસકાંઠા: તીડના તરખાટ પર કાબૂ મેળવવા માટે ફાલકન મશીન કરશે કામ, જુઓ VIDEO


બેકાબૂ બનેલી તીડ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ ટીમો કામે લાગી છે. છતાં તીડનું તાંડવ ઘટવાને બદલે વધી રહ્યું છે. તેની વચ્ચે એક એવું મશીન આવ્યું છે. જે તીડ પર કાબૂ મેળવવામાં સફળ થયું છે. તમે પણ જુઓ આ મશીન કેવી કરી રહ્યું છે તીડનો સફાયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફાલકન નામનું આ વિશાળ અત્યાધુનિક મશીન બનાવાયું છે. આ મશીનથી અત્યંત પ્રેસરથી દવાનો છંટકાવ કરે છે અને તીડ પર પ્રેસર થતાં જ તે જમીન પર ઢળી પડે છે અને ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે અત્યંત ઝડપી એવા આ મશીનને એક એકર જમીનમાં દવાનો છંટકાવ કરતાં માત્ર 8 મિનિટ જ લાગે છે. હાલ તો ઓછા સમયમાં વધુ કામ આપતું આ મશીન તીડ તરખાટ સામે સફળ રહેતા તંત્રએ પણ થોડી રાહત અનુભવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati