ફેસબુક એકાઉન્ટ બંધ કરવા પર મળી શકે છે આટલાં રૂપિયા, તમે પણ બની શકો છો લખપતિ…

ફેસબુક પર લોકો પોતાની અંગત માહિતી શેર કરતાં રહેતા હોય છે. ઘણા લોકો પોતાનો પાસવર્ડ ભૂલી જાય ત્યારે બીજું એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કરતાં હોય છે. જો અમે તમને કહીશું કે, તમારું FB એકાઉન્ટ વેચી દેવું જોઈએ તો તમને તે મજાક લાગશે. ખરુંને… પણ તમને જાણીને નવાઈ લાગશે કે ફેસબુક એકાઉન્ટ વેચીને નવી Bajaj Pulsar […]

ફેસબુક એકાઉન્ટ બંધ કરવા પર મળી શકે છે આટલાં રૂપિયા, તમે પણ બની શકો છો લખપતિ...
Follow Us:
| Updated on: Dec 22, 2018 | 7:23 AM

ફેસબુક પર લોકો પોતાની અંગત માહિતી શેર કરતાં રહેતા હોય છે. ઘણા લોકો પોતાનો પાસવર્ડ ભૂલી જાય ત્યારે બીજું એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કરતાં હોય છે. જો અમે તમને કહીશું કે, તમારું FB એકાઉન્ટ વેચી દેવું જોઈએ તો તમને તે મજાક લાગશે. ખરુંને…

પણ તમને જાણીને નવાઈ લાગશે કે ફેસબુક એકાઉન્ટ વેચીને નવી Bajaj Pulsar 180 DTSi ખરીદી શકો છો. આવો જાણીએ કેવી રીતે ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો તમે તમારું ફેસબુક એકાઉન્ટ છોડવા માંગતા હોવ તો તમને ખબર ન હશે કે તમને 1000 ડૉલર એટ્લે કે આશરે રૂ. 70000 આપવા પડી શકે છે.

આ પણ વાંચો: હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવું બનશે વધુ સરળ, સાબરમતી રિવરફ્રન્ટથી મળશે સી પ્લેનની સુવિધા

તાજેતરમાં અમેરિકના ઓહિયોની કેનયન કોલેજના રીસર્ચ કરી રહેલાં લોકોએ મજાકમાં નહી પરંતુ ખરેખર ફેસબુક એકાઉન્ટની હરાજી જ કરી નાખી હતી. તેઓ જાણવા માંગતા હતા કે એક ફેસબુક એકાઉન્ટની કિમત કેટલી હોય છે.

ક્યાંથી સામે આવી કિમત ? 

આ માટે સંશોધન કરી રહેલા લોકોએ સર્વેમાં લોકોને સવાલ કર્યો કે, જો તેમને ફેસબુક છોડવાની સામે પૈસા આપવામાં આવે તો તેઓ એક દિવસના, 1 અઠવાડિયાના અને 1 મહિના થી લઈ 1 વર્ષના કેટલા પૈસા લેશે.

તમને જાણીને નવાઈ લાગશે કે, સર્વેમાં લોકોએ પોતાનું ફેસબુક એકાઉન્ટ એક વર્ષ બંધ કરવામાં માટે 1000 ડૉલર સુધીની માંગણી કરી હતી. જેનું ભારતીય રૂપિયામાં 70 હજાર જેટલા પૈસા થાય છે. આ કિમતમાં તમે ભારતમાં નવી Bajaj Pulsar 180 DTSi ખરીદી શકો છો, જેની કિમત આશરે રૂ. 70,243 છે.

એક દિવસના છે કેટલા ? 

બીજી તરફ એક દિવસ માટે ફેસબુકથી દૂર રહેવા સામે 4.17 ડોલરની અને 1 અઠવાડિયા માટે દૂર રહેવા સામે 37 ડૉલર સુધીની બોલી લાગી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર દુનિયામાં ફેસબુકના 2.2 અબજ યુઝર છે. તો સ્થિતિમાં તમામના એકાઉન્ટની કિમત કેટલી થશે તેનો હિસાબ માંડશો તો આશરે રૂ. 154,00,00,00,000 થશે.

[yop_poll id=”301″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">