પામરોઝા સુગંધિત ઘાસની ખેતીમાંથી કરી અઢળક આવક, જુઓ VIDEO

પામરોઝા સુગંધિત ઘાસની ખેતીમાંથી કરી અઢળક આવક, જુઓ VIDEO


પારંપરિક પાકની ખેતી કરીને જેટલી આવક મેળવી શકાય છે, તેનાં જેટલી અથવા તો તેનાંથી વધુ આવક મેળવી શકાય છે કંઇક અલગ વસ્તુની ખેતી કરીને. ઘાસની ખેતી કરીને પણ જબરદસ્ત આવક મેળવી શકાય તો તેમને થશે કે ઘાસચારાની ખેતી કરીને તો કાંઇ જબરદસ્ત આવક ન થાય. જે ઘાસની ખેતી વિશે વાત કરીશ તે ઘાસમાંથી તો સુગંધિત તેલ બને છે. તો ચાલો જોઇએ કે ધોરાજીના બી.બી.એ થયેલા ખેડૂતે કેવી રીતે મેળવી સુગંધિત ઘાસની ખેતીમાંથી અઢળક આવક.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati