ટોલ માટે વાહનોમાં જરુરી ફાસ્ટેગની ખરીદી ક્યાંથી કરવી? આ રહ્યો જવાબ

ફાસ્ટેગ એવા વાહનો માટે જરુરી બની ગયો છે જે વાહનોને હાઈવે પરથી પસાર થવાનું હોય. ફાસ્ટેગ માટે એક મહિના પુરતી સરકારે રાહત તો આપી પણ હજુ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે આ ફાસ્ટેગ હોય છે શું અને તેને ક્યાંથી વાહનમાં લગાવી શકાય?  પહેલાં સરકારે ફાસ્ટેગ લગાવવા માટે છેલ્લી તારીખ ડિસેમ્બર મહિનામાં આપી હતી અને સરકારે […]

ટોલ માટે વાહનોમાં જરુરી ફાસ્ટેગની ખરીદી ક્યાંથી કરવી? આ રહ્યો જવાબ
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 5:36 PM

ફાસ્ટેગ એવા વાહનો માટે જરુરી બની ગયો છે જે વાહનોને હાઈવે પરથી પસાર થવાનું હોય. ફાસ્ટેગ માટે એક મહિના પુરતી સરકારે રાહત તો આપી પણ હજુ પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે આ ફાસ્ટેગ હોય છે શું અને તેને ક્યાંથી વાહનમાં લગાવી શકાય?  પહેલાં સરકારે ફાસ્ટેગ લગાવવા માટે છેલ્લી તારીખ ડિસેમ્બર મહિનામાં આપી હતી અને સરકારે વાહનચાલકોને રાહત આપીને તેને 15 જાન્યુઆરી કરી દીધી છે. એવું નથી કે તે પહેલાં ફાસ્ટેગથી પેમેન્ટ નહીં થઈ શકે પણ તમે બંને રીતે નાણા ચૂકવી શકો છો. ફાસ્ટેગ અને રોકડ રકમથી ટોલની ચૂકવણી કરી શકાય છે. પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તેને ડબલ ટોલ ભરવો પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફાસ્ટેગ 22 નેશનલ બેંકમાંથી ખરીદી શકો છો. આ સિવાય તમે ટોલનાકા પર પણ જઈને ગાડીમાં ફાસ્ટેગ લગાવી શકો છો. આ સિવાય ઓનલાઈન ઈ-કોર્મસ વેબસાઈટ મારફતે પણ ફાસ્ટેગ ઓર્ડર કરીને પોતાના વાહનમાં લગાવી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">