માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે. આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO Web Stories View more ડાઉન […]

માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO
Follow Us:
| Updated on: Jul 03, 2019 | 9:15 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે.

આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુના હંબિંગ બર્ડસ રિસોર્ટ ખાતે બે દિવસ રોકાવવાના છે. માઉન્ટ આબુના અચલગઢમાં આવેલા પ્રસિદ્ધ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસબ્યો રોકાણ કરવાના છે. માઉન્ટ આબુના લક્ઝુરિયસ હંબિંગ બર્ડસ રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યોના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે 4 કલાકે માઉન્ટ આબુ જવા રવાના થશે. અને માઉન્ટ આબુના આ રીસોર્ટમાં રાખવામાં આવશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">