VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો

કેન્દ્ર સરકારે ફરી એકવાર જનતાને મળનારો રાહતનો કોળીયો છીનવી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડા છતા સરકારે જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવાથી વંચીત રાખી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ 3 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ 3 રૂપિયા મોંઘુ બન્યું છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]

VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 5:01 AM

કેન્દ્ર સરકારે ફરી એકવાર જનતાને મળનારો રાહતનો કોળીયો છીનવી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડા છતા સરકારે જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવાથી વંચીત રાખી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ 3 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ 3 રૂપિયા મોંઘુ બન્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટને કહ્યું અલવિદા, હવે કરશે આ કામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">