VIDEO: બિનસચિવાલય પરીક્ષાના વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા પૂર્વ CM શંકરસિંહ વાઘેલા, કહ્યું કે મુખ્યપ્રધાન અને રાજ્યપાલને રજુઆત કરીશ

ઉમેદવારો કોઈપણ ભોગે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિને લઈને ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા આંદોલન કરતાં યુવાનોને મળ્યા હતા અને ઉમેદવારોના વિરોધને લઈને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાનને જાણ કરવાની વાત કરી હતી.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર […]

VIDEO: બિનસચિવાલય પરીક્ષાના વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા પૂર્વ CM શંકરસિંહ વાઘેલા, કહ્યું કે મુખ્યપ્રધાન અને રાજ્યપાલને રજુઆત કરીશ
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 4:20 AM

ઉમેદવારો કોઈપણ ભોગે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિને લઈને ઉમેદવારોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા આંદોલન કરતાં યુવાનોને મળ્યા હતા અને ઉમેદવારોના વિરોધને લઈને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાનને જાણ કરવાની વાત કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે યુવાનોની વાત સાંભળવી જોઈએ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજકારણ વિના ન્યાય કરવો જોઈએ. બાપુએ ઉમેદવારોને લડતમાં સાથ આપવાની પણ બાહેંધરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">