કલમ 370 હટ્યા બાદ પહેલીવાર યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ આવશે કાશ્મીર

યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ કલમ 370ને હટાવીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આ બાબતને લઈને વિદેશોમાં પણ ભારે ચર્ચા રહી. કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મોટો મુદ્દો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

કલમ 370 હટ્યા બાદ પહેલીવાર યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ આવશે કાશ્મીર
Follow Us:
| Updated on: Oct 28, 2019 | 8:39 AM

યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ કલમ 370ને હટાવીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આ બાબતને લઈને વિદેશોમાં પણ ભારે ચર્ચા રહી. કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મોટો મુદ્દો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પણ વાંચો :   VIDEO: દિવાળીના અડધા તહેવાર બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

મંગળવારના રોજ યૂરોપિયન સાંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે આવી રહ્યું છે. કલમ 370ને હટાવ્યા બાદ કોઈ વિદેશી પ્રતિનિધિમંડળની આ પહેલી મુલાકાત હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રતિનિધિમંડળમાં 28 સદસ્યો હશે. પ્રતિનિધિમંડળ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે પણ મુલાકાત કરશે. અત્યાર સુધી ભારત દ્વારા કોઈપણ વિદેશી પ્રતિનિધિમંડળને કાશ્મીર જવા માટે પરવાનગી આપવામાં આવી નહોતી. આ પહેલું પ્રતિનિધિમંડળ કાશ્મીર આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">