રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં લાખો રુપિયાના સાધનો ખાઈ રહ્યાં છે ધૂળ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. લોકો માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ બહારથી પણ અહિંયા સારવાર લેવા માટે આવે છે. આ હોસ્પિટલમાં લાખો રુપિયાના ખર્ચે નવા સાધનો વસાવવામાં આવ્યા છે. આ અદ્યતન સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જુઓ ટીવીનાઈનનો અહેવાલ.. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
અમદાવાદની સિવિલ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. લોકો માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ બહારથી પણ અહિંયા સારવાર લેવા માટે આવે છે. આ હોસ્પિટલમાં લાખો રુપિયાના ખર્ચે નવા સાધનો વસાવવામાં આવ્યા છે. આ અદ્યતન સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જુઓ ટીવીનાઈનનો અહેવાલ..
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો