જીવના જોખમે ખેતી કરવા ખેડૂતો મજબુર, રાત્રીના ખેડૂતોને રહે છે સિંહ-દીપડાનો ભય, જુઓ VIDEO

ગીર સોમનાથમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યાં છે કારણ કે અહીં વીજપ્રવાહ રાત્રીના અપાતો હોવાથી ખેતરોમાં ખેડૂતોને સિંહ અને દીપડાઓનો ભય રહે છે. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉં, બાજરી, કઠોળ, ધાણા સહિતના પાકોને પાણી આપવું જરૂરી છે. ખેડૂતોને સિંહ કે દિપડો ગમેત્યારે આવી ચડે તેવો ભય રહે છે. કોઈ મજૂરો પણ […]

જીવના જોખમે ખેતી કરવા ખેડૂતો મજબુર, રાત્રીના ખેડૂતોને રહે છે સિંહ-દીપડાનો ભય, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 12:35 PM

ગીર સોમનાથમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યાં છે કારણ કે અહીં વીજપ્રવાહ રાત્રીના અપાતો હોવાથી ખેતરોમાં ખેડૂતોને સિંહ અને દીપડાઓનો ભય રહે છે. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉં, બાજરી, કઠોળ, ધાણા સહિતના પાકોને પાણી આપવું જરૂરી છે. ખેડૂતોને સિંહ કે દિપડો ગમેત્યારે આવી ચડે તેવો ભય રહે છે. કોઈ મજૂરો પણ માંગ્યા ભાવે ખેતરોમાં કામ કરવા તૈયાર થતાં નથી જેને લઈ ખેડૂતોએ દિવસ દરમિયાન વીજ પ્રવાહ મળે તેવી માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">