કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત

કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.   Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી […]

કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગર સિવિલમાં સ્વાઈન ફ્લૂથી એકનું મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:18 PM

કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુએ પણ માથું ઉચક્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં ખડભળાટ મચી ગયો છે. રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. ગાંધીનગર જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોરોનાને લઈને અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, નવા 7 કેસ પોઝિટીવ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">