એક મહિલા કે જે અહેમદ પટેલને તુકારથી બોલાવતી હતી, જાણો દિવંગત નેતાની કેટલીક રસપ્રદ કહાની

  • Publish Date - 3:54 pm, Wed, 25 November 20
એક મહિલા કે જે અહેમદ પટેલને તુકારથી બોલાવતી હતી, જાણો દિવંગત નેતાની કેટલીક રસપ્રદ કહાની

કોંગ્રેસના કદાવર નેતા અને રાજયસભાના સાસંદ અહેમદ પટેલનું અકાળે નિધન થયું છે. ત્યારે તેમની રાજકીય સફરમાં એક મહિલા એવી પણ હતી કે જે તેમને તુકારાથી બોલાવતી હતી. અને, આ મહિલા અહેમદ પટેલને ધર્મના ભાઇ માનતી હતી. જાણો આ મહિલા કોણ છે અને આ મહિલા અને અહેમદ પટેલની કેટલીક રસપ્રદ વાતો.

 


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati