સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ

ઉજાલા બલ્બ બાદ હવે મોદી સરકારનું લક્ષ્ય લોકો સુધી સસ્તા ભાવે એસી પહોંચાડવાનું છે. સરકારની જ એક કપંની એસીનું નિર્માણ કરી રહી છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે એસીનો બજારભાવ છે તેના કરતા સસ્તું એસી સરકારી કંપની દ્વારા વેચવામાં આવશે. એનર્જી ઈન્ફીસીયન્સી સર્વિસીસ લિમિટેડ દ્વારા લોકોને સસ્તા ભાવે એસી ઉપલબ્ધ કરાવવાની શરુઆત કરવામાં આવી […]

સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 12:16 PM

ઉજાલા બલ્બ બાદ હવે મોદી સરકારનું લક્ષ્ય લોકો સુધી સસ્તા ભાવે એસી પહોંચાડવાનું છે. સરકારની જ એક કપંની એસીનું નિર્માણ કરી રહી છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે એસીનો બજારભાવ છે તેના કરતા સસ્તું એસી સરકારી કંપની દ્વારા વેચવામાં આવશે. એનર્જી ઈન્ફીસીયન્સી સર્વિસીસ લિમિટેડ દ્વારા લોકોને સસ્તા ભાવે એસી ઉપલબ્ધ કરાવવાની શરુઆત કરવામાં આવી હતી. જેને લઈને હવે ટૂંક સમયમાં જ લોકોને એસી મળવાના શરુ થઈ જશે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  સુરતની લેડી ડોન ભૂરીએ દીવમાં કરી માથાકૂટ, પોલીસે તલાશી લેતા ચપ્પુ સાથે ઝડપાઈ

હાલ એવી ખબર મળી રહી છે કે સરકારી કંપની દ્વારા દિલ્હીમાં એસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ત્યાંની વીજ કંપની બીએસઈએસ અને બીવાઈઈપીએલ તેમજ ટાટા પાવરના ગ્રાહકોને આ એસીનું વિતરણ કરાશે. આ સ્કીમમાં પ્રથમ 50 હજાર એસી લોકોને વેચવામાં આવશે. આ વાતની પુષ્ટિ સરકારી કંપનીના એમડી સૌરભ કુમારે પણ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત સરકાર દ્વારા એસીનું વેચાણ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવશે. દિલ્હી સિવાય પણ ભારતના બધા ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવામાં આવશે અને તેમને પણ આગામી સમયમાં એસીની આપૂર્તિ કરાશે.

કેવી રીતે એસીને ઓર્ડર કરી શકાય? EESL Mart જે ઓનલાઈન પોર્ટલ છે ત્યાંથી આ એસીની ખરીદી કરી શકાશે. 1.5 ટનના એસીના ઈન્વેર્ટરની આ એસીની જવાબદારી ટાટા કંપનીના માથે પણ નાખવામાં આવી છે. 41,500 રુપિયા તમારે આ એસી માટે ચૂકવવાના રહેશે. જો કે હાલ તો દિલ્હીના ગ્રાહકો જ વેબસાઈટ પર એસીનો ઓર્ડર કરી શકે છે પણ આગામી સમયમાં આ એસીનું વેચાણ આખા ભારતમાં કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">