ગાંધીનગર: સર્કિટ હાઉસમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક, 1-8ના ઠરાવના અમલીકરણ અંગે ચર્ચા થશે

ગાંધીનગર સર્કિટ હાઉસમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક આજે યોજાવવાની છે. આ બેઠકમાં 1-8ના ઠરાવના અમલીકરણ અંગ ચર્ચા થશે, તેની સાથે જ 7 હજાર શિક્ષકોની ભરતી અંગે પણ ચર્ચા થશે. 1-8ના ઠરાવના અમલીકરણની સીધી અસર ભરતી પર થઈ છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]

ગાંધીનગર: સર્કિટ હાઉસમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક, 1-8ના ઠરાવના અમલીકરણ અંગે ચર્ચા થશે
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 4:24 AM

ગાંધીનગર સર્કિટ હાઉસમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક આજે યોજાવવાની છે. આ બેઠકમાં 1-8ના ઠરાવના અમલીકરણ અંગ ચર્ચા થશે, તેની સાથે જ 7 હજાર શિક્ષકોની ભરતી અંગે પણ ચર્ચા થશે. 1-8ના ઠરાવના અમલીકરણની સીધી અસર ભરતી પર થઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે સમગ્ર મામલા પર નજર કરીએ તો પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1 ઓગસ્ટ 2018ના રોજ જાહેર થયેલા પરિપત્ર અનુસાર મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તે પસંદગી પામી શકે, મતલબ કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે આ જીઆરને કારણે સ્થિતી એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતા વધુ માર્ક્સ આવ્યા છે. પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતા તેઓ નોકરીથી વંચિત રહી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસના કેરથી 106 લોકોના મોત, ચીનના વડાપ્રધાને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">