પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ રવિવારે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ સંસ્થાએ સરકારને ચાઈનીસ વસ્તુઓ પર 500% સુધીની કસ્ટમ ડ્યુટી લાદવાની માંગ પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા પાકિસ્તાનને કરેલા સમર્થન પર દેશભરના વેપારીઓ દ્વારા ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 6:42 AM

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ રવિવારે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ સંસ્થાએ સરકારને ચાઈનીસ વસ્તુઓ પર 500% સુધીની કસ્ટમ ડ્યુટી લાદવાની માંગ પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા પાકિસ્તાનને કરેલા સમર્થન પર દેશભરના વેપારીઓ દ્વારા ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
CAIT ના જણાવ્યા મૂજબ ચીને કહ્યું છે કે તે આપણા દેશનો સંભવિત દુશ્મન છે. તેમણે કહ્યું કે ચીનના આ પગલાથી આ દેશના લોકો અને વેપારીમાં રોષ છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માત્ર આ બાબત રજૂ કરી જ નહીં, પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

29 ઓગસ્ટે તમામ રાજ્યોના ઉદ્યોગપતિઓની રાષ્ટ્રીય પરિષદમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. CAIT 1, સપ્ટેમ્બરથી ચીની ચીજોનો બહિષ્કાર કરવા રાષ્ટ્રીય અભિયાનની પણ જાહેરાત કરશે.

આ પણ વાંચો: મૃતદેહ એક દાવેદારો બે! એક અસમનો મુસ્લિમ પરિવાર અને બીજા અયોધ્યાનો હિન્દુ પરિવાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">