VIDEO: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી બ્યુગલ, ચૂંટણીની તારીખો થઈ જાહેર
ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરવામાં આવી છે, સાથે અલગ-અલગ રાજ્યોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની 288 બેઠકો અને હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. તમામ બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટો મતગણતરી થશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]
ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની તારીખ જાહેર કરવામાં આવી છે, સાથે અલગ-અલગ રાજ્યોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની 288 બેઠકો અને હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. તમામ બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટો મતગણતરી થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO