દ્વારકા: હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં લાગી આગ, જુઓ આગનો લાઈવ VIDEO

દ્વારકાની જૂની નગરપાલિકા સામેના બિલ્ડિંગમાં આગ લાગી હતી. દેવભૂમિ દ્વારકા મેડીકલ સ્ટોર અને આદિત્ય હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી જ્યારે મેડીકલ સ્ટોરમાં રહેલો તમામ દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. દ્વારકા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ પણ વાંચો: બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન […]

દ્વારકા: હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરમાં લાગી આગ, જુઓ આગનો લાઈવ VIDEO
Follow Us:
| Updated on: Dec 08, 2020 | 5:11 PM

દ્વારકાની જૂની નગરપાલિકા સામેના બિલ્ડિંગમાં આગ લાગી હતી. દેવભૂમિ દ્વારકા મેડીકલ સ્ટોર અને આદિત્ય હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી જ્યારે મેડીકલ સ્ટોરમાં રહેલો તમામ દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. દ્વારકા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો: બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">