દુશ્મનોના લડાકુ વિમાનોને એક જ ઝાટકે તોડશે “આકાશ”, જાણો ઇન્ડિયન એરફોર્સે LAC પર મિસાઈલોનું કેવું કર્યુ પરિક્ષણ ?

ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC પર તણાવની વચ્ચે ભારતે 10 આકાશી મિસાઈલોનું પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ દુશ્મનોના વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે. આંધ્રપ્રદેશની સૂર્યલંકા પરિક્ષણ રેન્જમાં છેલ્લા અઠવાડીયે મિસાઇલોનું કરાયેલુ પરિક્ષણ સફળ રહ્યું હતું. કારણ કે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલોએ તેના ટાર્ગેટ પર સીધો જ પ્રહાર કર્યો છે. આ […]

દુશ્મનોના લડાકુ વિમાનોને એક જ ઝાટકે તોડશે “આકાશ”, જાણો ઇન્ડિયન એરફોર્સે LAC પર મિસાઈલોનું કેવું કર્યુ પરિક્ષણ ?
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 04, 2020 | 9:53 PM

ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC પર તણાવની વચ્ચે ભારતે 10 આકાશી મિસાઈલોનું પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ દુશ્મનોના વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે. આંધ્રપ્રદેશની સૂર્યલંકા પરિક્ષણ રેન્જમાં છેલ્લા અઠવાડીયે મિસાઇલોનું કરાયેલુ પરિક્ષણ સફળ રહ્યું હતું. કારણ કે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલોએ તેના ટાર્ગેટ પર સીધો જ પ્રહાર કર્યો છે.

આ આકાશી મિસાઈલોને ભારતીય વાયુસેના તરફથી કમ્બાઈન્ડ ગાઇડેડ વેપન્સ ફાયરીંગ 2020 એક્સરસાઈઝ દરમ્યાન ફાયર કરવામાં આવી હતી. ફાયરીંગ દરમ્યાન મોટાભાગની મિસાઇલોએ તેના લક્ષ્ય પર સીધો પ્રહાર કર્યો હતો.. ભારતીય વાયુ સેનાએ આકાશ મિસાઈલોની સાથે સાતે ઇગ્લા (Igla) ખભા પરથી હવામાં છોડવાની મિસાઈલોનું પણ પરિક્ષણ કર્યુ.

આ મિસાઈલોની રસપ્રદ વાત એ છે કે આ બન્ને પ્રકારની મિસાઈલોને પૂર્વી લદ્દાખ અને એલએસીના અન્ય ક્ષેત્રોમાં તૈનાત કરાઈ છે. જેથી દુશ્મનના કોઇપણ વિમાનને ભારતીય વાયુ અંતરીક્ષના ઉલ્લંઘન પર જવાબી કાર્યવાહી માટે તૈનાત કરાઈ છે. સૂત્રોની જો વાત માનીએ તો આકાશ સૌથી સફળ સ્વદેસી હથિયાર પ્રણાલીયોમાંથી એક છે અને આ રક્ષાબળોના સ્વદેશી હથિયારોથી યુદ્ધ કરવાની ઉમ્મીદો પર ખરૂ પણ ઉતર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આકાશ મિસાઈલને હાલમાં જ અપગ્રેડ કરાઈ છે. જેના બાદ તે પહેલાથી વધુ સારી રીતે નિશાના લગાવી શકવા માટે સક્ષમ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે (DRDO) આકાશ પ્રાઈમ મિસાઈલ પ્રણાલી પર કામ કરી રહ્યું છે. જે ખૂબ ઉંચાઈઓ વાળા સ્થળ પર પણ નિશાન પાર પાડવામાં સક્ષમ બનાવશે..

આકાશ વિશે આપને કહી દઈએ કે આ એક મધ્યમ દૂરી પરથી હવામાં હુમલો કરનારી રક્ષા પ્રણાલીની મિસાઈલ છે. જેને (DRDO) દ્વારા વિકસીત કરાઈ છે અને ભારત ડાયનામિક્સ લિમિટેડ તેમજ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">