દુર્ગા ષષ્ઠી પર વડાપ્રધાન મોદીએ બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યુ, તહેવારોની શુભકામના પાઠવી

દુર્ગા ષષ્ઠી પર વડાપ્રધાન મોદીએ બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યુ, તહેવારોની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં થનારી ષષ્ઠી પૂજા ના અવરસ પર વિડીયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા. વડાપ્રધાન મોદીએ બંગાળીમાં ષષ્ઠી પુજાની તેમજ આવનારા તહેવારોની બંગાળીમાં શુભકામના પાઠવી ભાષણની શરુઆત કરી. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન બંગાળના મહાનુભાવોને નમન કર્યા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નારી સશક્તિકરણની વાત કરતા કહ્યું કે નારીમાં તમામ નકારાત્મકતાઓને પરાસ્ત કરવાની શક્તિ છે. આ સાથે જ પીએમ મોદીએ બંગાળમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપીને કોરોના કાળમાં તહેવારો દરમિયાન સોશિયલ ડિસટ્નસનું પાલન કરવા માટે કહ્યું.ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં બંગાળ ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ ષષ્ઠી પુજાના અવસર બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન | LIVE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન | LIVE#tv9gujaratilive #GujaratiNews #tv9gujaratilive

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २१ ऑक्टोबर, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati