ડ્રગ્સ કેસ: કોમેડિયન ભારતી અને હર્ષ લિંબાચીયાને મોટો ઝટકો, કોર્ટે 4 ડિસેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

Drugs Case: Mumbai court sends Bharti Singh, husband Harsh to judicial custody 

કોમેડિયન ભારતી અને હર્ષ લિંબાચીયાને મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે બંનેને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ભારતી-હર્ષની મુશ્કેલી વધી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં હાઈ-રાઈઝ ઈમારતમાં ભિષણ આગની ઘટના

આ પણ વાંચો: મુંબઇમાં કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલના દરોડા, ભારતીસિંહની અટકાયત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments