વલસાડના છીપવાડામાં ગંદકીના મેળામાં નગરપાલિકા પ્રમુખનું સ્વાગત કરતા લાગ્યા પોસ્ટર્સ, સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન

વલસાડ નગરપાલિકામાં સમાવિષ્ટ છીપવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો સમાન બની ગયું છે. લોકોને ઘરમાંથી બહાર નીકળે એટલે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેના કારણે છીપવાડના રહીશો ત્રાસી ગયા છે. પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા કંટાળેલા રહીશોએ મંગળવારે રસ્તા રોકો આંદોલન કર્યું. […]

વલસાડના છીપવાડામાં ગંદકીના મેળામાં નગરપાલિકા પ્રમુખનું સ્વાગત કરતા લાગ્યા પોસ્ટર્સ, સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 20, 2019 | 11:11 AM

વલસાડ નગરપાલિકામાં સમાવિષ્ટ છીપવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો સમાન બની ગયું છે.

લોકોને ઘરમાંથી બહાર નીકળે એટલે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેના કારણે છીપવાડના રહીશો ત્રાસી ગયા છે. પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતા કંટાળેલા રહીશોએ મંગળવારે રસ્તા રોકો આંદોલન કર્યું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

રસ્તા વચ્ચે વાહનો મૂકીને રસ્તો જામ કરી દેતા વાહન વ્યવહારને અસર થઇ હતી. કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હતો અને આખરે વલસાડ શહેર પોલીસને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી જઈને માંડ માંડ લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આટલી મોટી બબાલ થવા છતાં પાલિકાના એક પણ જવાબદાર સ્થળ ઉપર ફરક્યા ન હતા.

[yop_poll id=1625]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">