રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ટ્રમ્પના સન્માનમાં ડિનરનું આયોજન, કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અમદાવાદ અને આગ્રાના પોતાના શિડ્યુલ બાદ હવે દિલ્હી ખાતે પહોંચ્યા છે. ટ્ર્મ્પ આવ્યા છે તેના સન્માનમાં દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આમંત્રણમાં કોંગ્રેસના નેતાઓ નહીં આવે છે તેવી જાણકારી મળી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ટ્રમ્પના સન્માનમાં ડિનરનું આયોજન, કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહીં
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 2:23 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અમદાવાદ અને આગ્રાના પોતાના શિડ્યુલ બાદ હવે દિલ્હી ખાતે પહોંચ્યા છે. ટ્ર્મ્પ આવ્યા છે તેના સન્માનમાં દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આમંત્રણમાં કોંગ્રેસના નેતાઓ નહીં આવે છે તેવી જાણકારી મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કોંગ્રેસના નેતાઓ આમંત્રણ છતાં કેમ નથી આવી રહ્યાં? પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, અધિર રંજન અને ગુલામ નબી આઝાદને રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમાંથી ત્રણેય દ્વારા આ આમંત્રણનો ઈનકાર કરી દીધો છે. હાલ કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાં હોવાથી તેઓ અંતરિમ અધ્યક્ષ હોવાથી તેમને આમંત્રણ મળવું જોઈએ. જો કે આ આમંત્રણ તેમને આપવામાં આવ્યું નથી તેના લીધે કોંગ્રેસી નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે અને કહીં રહ્યાં છે કે ભાજપ જૂની પરંપરાઓને તોડી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો :   જાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું?

આ ઉપરાંત અમદાવાદ ખાતે ટ્ર્મ્પના કાર્યક્રમમાં પણ કોંગ્રેસના નેતાઓની અવગણના કરવામાં આવી તે મુદો પણ રાજ્યસભા વિપક્ષ ઉપનેતા આનંદ શર્મા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ બે દિવસીય ભારતીય મુલાકાત માટે આવ્યા છે. જેના લીધે જોરશોરથી તૈયારીઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રા ખાતે કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">