અમદાવાદ: DPS ઈસ્ટ સ્કૂલે માન્યતા રદ કરવાના CBSEના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો

નિત્યાનંદ વિવાદ કેસ બાબત અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેની સામે તપાસમાં એવી હકીકત બહાર આવી કે આ સ્કૂલે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કૂલની પરમિશન મેળવી હતી. સીબીએસઈ દ્વારા એકશન લેવામાં આવ્યું હતું અને ડીપીએસ ઈસ્ટની માન્યતા જ રદ કરી દેવાઈ હતી. જો કે બાદમાં […]

અમદાવાદ: DPS ઈસ્ટ સ્કૂલે માન્યતા રદ કરવાના CBSEના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 5:39 PM
નિત્યાનંદ વિવાદ કેસ બાબત અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ ચર્ચામાં આવી હતી. આ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેની સામે તપાસમાં એવી હકીકત બહાર આવી કે આ સ્કૂલે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કૂલની પરમિશન મેળવી હતી. સીબીએસઈ દ્વારા એકશન લેવામાં આવ્યું હતું અને ડીપીએસ ઈસ્ટની માન્યતા જ રદ કરી દેવાઈ હતી. જો કે બાદમાં ડીપીએસ સ્કૂલને બચાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સીબીએસઈની શાળા હોવાથી આ બાબતે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્કૂલે આ અરજી કરીને માન્યતા રદ કરી તે આદેશને પડકાર્યો છે. આ સ્કૂલની માન્યતા રદ થવાથી વાલીઓએ પણ હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી હતી. જો કે સીબીએસઈ દ્વારા ખોટા ડોક્યુમેન્ટના આધારે માન્યતા લીધી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">