ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ, શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ, જુઓ VIDEO

અમદાવાદની ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. હવે શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આક્ષેપ છે કે જે વાલીઓ સ્કૂલની વિરૂદ્ધમાં છે તેમના બાળકોને સ્કૂલમાં હેરાન કરાય છે. તેમના બાળકોને વધુ હોમવર્ક આપવામાં આવે છે. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા બાળકોને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક આપવાની પણ સ્કૂલમાંથી ધમકી […]

ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ, શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 9:40 AM

અમદાવાદની ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. હવે શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આક્ષેપ છે કે જે વાલીઓ સ્કૂલની વિરૂદ્ધમાં છે તેમના બાળકોને સ્કૂલમાં હેરાન કરાય છે. તેમના બાળકોને વધુ હોમવર્ક આપવામાં આવે છે. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા બાળકોને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક આપવાની પણ સ્કૂલમાંથી ધમકી અપાઈ રહી છે. વાલીઓનો આક્ષેપ છે કે તેમને બેઠકમાં હાજર રહેવા દબાણ કરાય છે અને તેમની માહિતી જે ફક્ત સ્કૂલ મેનેજમેન્ટ પાસે હતી તે લીક થઈ રહી છે. વાલીઓએ શિક્ષકોની હેરાનગતિ અંગે સ્કૂલના પ્રિન્સીપાલને રજૂઆત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતના CNG પંપ પર સ્કૂલ વાનમાં લાગી આગ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">