અમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું સ્વાગત કર્યુ, આ સ્વાગત જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. https://twitter.com/Scavino45/status/1231846549757534209?s=20   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ […]

અમદાવાદના રસ્તાઓ પર ભીડ જોઈને ચોંકી ગયા ટ્રમ્પના સહયોગી, કહ્યું આવું તો ક્યારેય નથી જોયું!
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 10:13 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા છે અને અમદાવાદમાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદના રસ્તાઓ પર ટ્રમ્પ-મોદીએ રોડ શો કર્યો. ત્યારે ભારે જનસંખ્યાએ તેમનું સ્વાગત કર્યુ, આ સ્વાગત જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે.

https://twitter.com/Scavino45/status/1231846549757534209?s=20

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Image result for motera stadium

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સહયોગી અને વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા ચીફ ડેન સ્કેવિનો જૂનિયર પણ આ અદભૂત સ્વાગત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને રોડ શોની તસ્વીરો ટ્વીટર પર શેયર કરતા લખ્યું કે સ્ટેડિયમના રસ્તાઓમાં કાફલો, મેં આવું કંઈ ક્યારેય જોયું નથી, અવિશ્વનીય. નમસ્તે ટ્રમ્પ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના આ પ્રવાસ માટે ખુબ ઉત્સાહિત હતા. તેમને ભારત આવ્યા પહેલા હિન્દીમાં ટ્વીટ કર્યુ હતું કે અમે ભારત આવવા માટે તત્પર છે. તેના જવાબમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે અતિથિ દેવો ભવ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં PM મોદીએ કહ્યું કે એકને ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ તો બીજાને ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ પર ગર્વ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">