વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા રહે અને ભારતીય ટીમ સફળતાના નવા આયામોને સ્પર્શે. BCCI એ A+, A, B અને C ચાર કેટેગરી બનાવી છે […]

વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 8:21 AM

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને સારી આવકને કારણે ભારતનો દરેક યુવા ક્રિકેટ જગતમાં કરિયર બનાવવા માંગે છે. BCCI ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે પગાર આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા રહે અને ભારતીય ટીમ સફળતાના નવા આયામોને સ્પર્શે. BCCI એ A+, A, B અને C ચાર કેટેગરી બનાવી છે અને તેના આધારે કરાર કરનારા ખેલાડીઓને પગાર ચૂકવવામાં આવે છે. તો, ચાલો જાણીએ કેટેગરીના આધારે ખેલાડીઓને કેટલી રકમ ચૂકવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારા લોકો માટે ખૂશખબરી, વાંચો આ અહેવાલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">