દિવાળીમાં સુરતી ઘારીની મજા માણો ઘરે, જાણો બનાવવાની રીત

દિવાળીના તહેવારમાં લોકોના ઘરે મીઠાઈ તો બનતી જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે સુરતી ઘારી બનાવી શકાય. સુરતની ઘારી પ્રખ્યાત છે. તહેવારમાં ઘરે ઘારી બનાવીને મજા માણી શકો છો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું […]

દિવાળીમાં સુરતી ઘારીની મજા માણો ઘરે, જાણો બનાવવાની રીત
Follow Us:
| Updated on: Oct 22, 2019 | 2:57 PM

દિવાળીના તહેવારમાં લોકોના ઘરે મીઠાઈ તો બનતી જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે સુરતી ઘારી બનાવી શકાય. સુરતની ઘારી પ્રખ્યાત છે. તહેવારમાં ઘરે ઘારી બનાવીને મજા માણી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આ પણ વાંચો :   PMC બેંકના ખાતાધારકો પોતાના પૈસા માટે જ રસ્તા પર ઉતર્યા, જુઓ VIDEO

જાણો શું શું સામગ્રીમાં જોઈશે સ્વાદિષ્ટ સુરતી ઘારી બનાવવા માટે? 

ગ્રા. ઘઉંનો લોટ

10 ગ્રામ એલચીનો પાવડર

500 ગ્રામ ઘી, 400 ગ્રામ ચણાનો લોટ

500 ગ્રામ દળેલી ખાંડ

જાયફળ

બનાવવાની રીત : ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો અને તેમાં દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો. ઘઉંનો લોટ બાંધો અને ઘીનું મોણ નાખો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કઠણ લોટ બાંધ્યા પછી લોટના લૂઆ કરી લો અને તેની પૂરી વણી લો. આ પુરીમાં તૈયાર કરેલું પૂરણ ભરી દો. બીજી પુરી લો અને તેને વણીને પહેલી પૂરી પર મુકો. પૂરીને બધી તરફથી ઢાંકી દો અને આ રીતે જ બધી જ પૂરીને તૈયાર કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પૂરીઓે ઘીમાં તળવાની છે. પૂરી તળ્યા બાદ તેને અલગ પાત્રમાં ગોઠવતા જાઓ અને તેની પર પણ ઘી રેડો. ઘી પૂરી ઠંડી થયા બાદ જ રેડવું. બસ તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. માવાની ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો અને બાદમાં તેની પૂરી તૈયાર કરો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">