VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી […]

VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 9:07 AM

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મળતી માહિતી પ્રમાણે આ દીપડો અગાઉ દીવ બસ સ્ટેન્ડના મેઈન રોડ પર દેખાયો હતો, જ્યાં રાત્રિના સમયે એક પ્રવાસીનું ધ્યાન આ દીપડા પર પડ્યું અને તેણે સાત સેકન્ડનો એક વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ પ્રવાસીએ વીડિયો ચેકપોસ્ટ પર પોલીસને બતાવ્યો હતો. ત્યારે દીપડો ફરતો હોવાનો વીડિયો મળ્યા બાદ પોલીસે અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પરંતુ દીપડો ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ ખબર મળી કે દીપડો દરિયાકિનારે થઈને ઘોઘલા સરકારી આવાસમાં ઘુસ્યો છે. આ જાણ થઈ કે તરત જ દીવ પોલીસ અને ગુજરાત વન વિભાગની ટીમ ઘોઘલા પહોંચી ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">