VIDEO: હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 17 કંપનીઓએ રત્નકલાકારોને છુટા કર્યા

ડાયમંડનું નામ પડે એટલે તરત જ સુરત શહેરની યાદ આવે. પરંતુ આ હિરાનગરીમાં જ હિરાના ઉદ્યોગને ગ્રહણ લાગી ગયુ છે. જેના કારણે હજારો રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કેમ લાગ્યુ હિરા ઉદ્યોગોને ગ્રહણ. આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક Web Stories View more SBI પાસેથી […]

VIDEO: હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, 17 કંપનીઓએ રત્નકલાકારોને છુટા કર્યા
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 10:32 AM

ડાયમંડનું નામ પડે એટલે તરત જ સુરત શહેરની યાદ આવે. પરંતુ આ હિરાનગરીમાં જ હિરાના ઉદ્યોગને ગ્રહણ લાગી ગયુ છે. જેના કારણે હજારો રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કેમ લાગ્યુ હિરા ઉદ્યોગોને ગ્રહણ.

આ પણ વાંચો: VIDEO: હવામાન વિભાગે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર બન્યું સતર્ક

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હીરા ઉધોગ અને રત્નકલાકારોની આ સ્થિતિ માટે એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. છેલ્લા દોઢ વર્ષમાં રફ ડાયમંડની કિંમતમાં તોતિંગ વધારો અને તેની સામે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં ઘટાડો. સિન્થેટિક ડાયમંડે પણ હીરા ઉદ્યોગને મરણોત્તલ ફટકો માર્યો છે. હાલમાં આવા હીરાનું ચલણ નેચરલ ડાયમંડની સરખામણીમાં માત્ર બે ટકા જેટલું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પણ તે હીરા ઉદ્યોગને ઉધઇની જેમ ખાઈ રહ્યો છે. જો કે ડાયમંડ એસોસિએશનનું કહેવું છે કે મંદીનો સમય હવે થોડા મહિનામાં હલ થઈ જશે અને પહેલા જેવી સ્થિતિ ફરી આવી જશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">