ધોનીને મીસ કરી રહી છે પત્નિ સાક્ષી, પરંતુ આ કારણે માહીથી દુર રહેવાનુ પસંદ કર્યુ

T-20 લીગ ચાલતી હોય તો આમ તો સ્ટેડીયમ દર્શકોથી ખીચોખીચ ભરેલુ રહેતુ હોય છે. આ દરમ્યાન દર્શકોનો શોર બકોર બીજું કંઇ પણ સાંભળવા દેતો હોતો નથી. ખેલાડીઓના પરીવાર વાળા પણ ઉત્સાહ વધારવા માટે દર્શક ગેલેરીમાં નજરે ચઢતા હોય છે. જો કે આ બધુ સામાન્ય દિવસો દરમ્યાન હોય છે. પરંતુ હાલમાં તો કોરોનાકાળમાં આમાનું કશુ જ […]

ધોનીને મીસ કરી રહી છે પત્નિ સાક્ષી, પરંતુ આ કારણે માહીથી દુર રહેવાનુ પસંદ કર્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 02, 2020 | 5:49 PM

T-20 લીગ ચાલતી હોય તો આમ તો સ્ટેડીયમ દર્શકોથી ખીચોખીચ ભરેલુ રહેતુ હોય છે. આ દરમ્યાન દર્શકોનો શોર બકોર બીજું કંઇ પણ સાંભળવા દેતો હોતો નથી. ખેલાડીઓના પરીવાર વાળા પણ ઉત્સાહ વધારવા માટે દર્શક ગેલેરીમાં નજરે ચઢતા હોય છે. જો કે આ બધુ સામાન્ય દિવસો દરમ્યાન હોય છે. પરંતુ હાલમાં તો કોરોનાકાળમાં આમાનું કશુ જ નથી. હાલમાં લીગ યુએઈમાં રમાઈ રહી છે. ના તો સ્ટેડીયમ દર્શકોથી ભરેલુ છે કે, ના તો ખેલાડીઓના પરીવારજનો પણ નજરે ચઢે છે. કોરોનાકાળની આ વિકટ સ્થિતીમાં ખેલાડીઓ પણ પોતાના પરીવારજનોથી દુર રહીને રમી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પત્ની સાક્ષી અને દિકરી જીવા વીના જ યુએઈ પહોંચ્યા છે. ધોની આમ તો પોતાની ભાવનાઓને છુપાવવા માટે જાણીતો છે, પરંતુ સાક્ષીએ એ વાત સ્વીકાર કરવામાં સહેજ પણ દેર નથી કરી કે પોતાને માહીની યાદી સતાવી રહી છે.

Dhoni ne miss kari rahi che patni sakshi parantu aa karan e mahi thi dur rehvanu pasand karyu

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક સમાચાર સંસ્થા સાથે વાતચીત દરમ્યાન સાક્ષીએ કહ્યુ છે કે તેમના માટે યુએઈ જવુ એ આસાન નહોતુ. સાક્ષી મુજબ હું લીગની મેચો દરમ્યાન સ્ટેડીયમમાં હાજર રહીને મેચ નિહાળવાને મીસ નથી કરતી. કારણ કે હું ટીવી પર જ મેચ જોઈ લઉ છુ. પરંતુ હું મારા પતિને ખુબ જ મીસ કરી રહી છુ. આ દરમ્યાન સાક્ષીએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, તે ધોની સાથે યુએઈ કેમ નથી ગઈ. આ વાતના સવાલના જવાબમાં સાક્ષી ધોનીએ કહ્યુ છે કે, ઈમાનદારીથી સાચી વાત કહુ તો જીવા અને મારા માટે બે મહીના સુધી બાયો બબલમાં રહેવુ બેહદ મુશ્કેલ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજે હૈદરાબાદથી ટકરાશે ચેન્નાઈ

પાંચેક દિવસના બ્રેક પછી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સામે મેદાનમાં ઉતરશે. જો કે અત્યાર સુધીમાં ચેન્નાઈએ ત્રણ મેચ રમી છે. જેમાંથી બેમાં તેને હાર મળી છે તો હૈદરાબાદનો પણ હાલની સિઝનમાં એવો જ રેકોર્ડ છે. ત્રણ મેચમાં ચેન્નાઈને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપીટલ્સે હાર આપી છે. જો કે લીગની ઉદ્ઘઘાટન મેચમાં જ મુંબઈ ઈન્ડિયન્સ કે ચાર વાર ટાઇટલ જીતનારી છે તેને હરાવી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">