VIDEO: અંબાજીમાં સૌથી મોટી 1008 ફુટની જાયન્ટ ધજા ચડાવવાનો રેકોર્ડ
આજે ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતું આસપાસના રાજ્યોના લોકો અતૂટ શ્રદ્ધા સાથે માંના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી આખુય મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. 6 દિવસમા 6,700થી […]
આજે ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતું આસપાસના રાજ્યોના લોકો અતૂટ શ્રદ્ધા સાથે માંના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા છે. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી આખુય મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. 6 દિવસમા 6,700થી વધુ ધજા ચડાવવામા આવી છે અને આજે પુનમ હોવાથી હજુ પણ ધજા ચડાવવાનુ ચાલુ છે. અત્યાર સુધીમા સૌથી મોટી 1008 ફુટની જાયન્ટ ધજા ચડાવવાનો રેકોર્ડ થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ભરૂચના માંડવા ગામની સીમમાં બોટ પલટી, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ LIVE VIDEO