દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં ભારે વરસાદથી બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર,પાણીના પ્રવાહમાં ઉંટ તણાયું હોવાનો વિડિયો વાયરલ,ખંભાળીયામાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણીનાં લેવલમાં વધારો
દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં ભારે વરસાદથી બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બેરાજા ગામના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ આવતા પાણીના પ્રવાહમાં એક ઉંટ તણાયું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. કોઝવે પર પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખંભાળીયામાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણીનાં લેવલમાં ઘણો વધારો થયો છે. Web Stories View more […]
દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં ભારે વરસાદથી બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બેરાજા ગામના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ આવતા પાણીના પ્રવાહમાં એક ઉંટ તણાયું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. કોઝવે પર પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખંભાળીયામાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણીનાં લેવલમાં ઘણો વધારો થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો