કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતા, ભરૂચના સ્મશાન સંચાલકે, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહનો કર્યો નિકાલ

ભરૂચના કોવિડ સ્મશાનગૃહના  સંચાલકે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતા, કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા કોવીડથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કારથી નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ગઈકાલે પૂરો થઈ ગયો છે. છતા કોન્ટ્રાકટરે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરીને નિકાલ કર્યા. ગઈકાલે રાતે ભરૂચ […]

કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતા, ભરૂચના સ્મશાન સંચાલકે, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહનો કર્યો નિકાલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 2:53 PM

ભરૂચના કોવિડ સ્મશાનગૃહના  સંચાલકે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતા, કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા કોવીડથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કારથી નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ગઈકાલે પૂરો થઈ ગયો છે. છતા કોન્ટ્રાકટરે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરીને નિકાલ કર્યા.

ગઈકાલે રાતે ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ વિડીયો વાઇરલ કરી આજથી કોવીડ સ્મશાનની કામગીરી નહિ કરવાની જાહેરાત કરી હતી. બે સરકારી વાહનો પણ પાલિકામાં જમા કરાવી દેવતા આજથી સમસ્યા વિકટ બનવાનો ભય ઉભો થયો હતો અને બન્યું પણ કી એવુ જ કે જેમાં સવારે કોરોના સારવાર હેઠળના ૫ દર્દીઓના મૃત્યુ નિપજતા અંતિમક્રિયા માટે સમસ્યા ઉભી થઇ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મૃતકના સગાઓ આજીજી કરતા આખરે સંચાલકે માંગણીઓ પડતી મૂકી સ્મશાનની કામગીરી ફરું શરૂ કરી દીધી છે. સ્મશાન સંચાલકે  જણાવ્યું હતું કે તંત્ર તરફથી તેમનો સંપર્ક કરવાની પણ તસ્દી દેવાઈ નથી છતાં માનવતાના ધોરણે તેઓ ફરી કામગીરીમાં જોતરાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">