ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા! ડુંગળીના ઉત્પાદનમાં 70% નો થયો ઘટાડો, જુઓ VIDEO

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગયા વર્ષે ઉત્પાદન મબલખ થયું તો ભાવ પૂરતો ન મળ્યો હવે આ વર્ષે ઉંચો ભાવ મળી રહ્યો છે પરંતુ તેમને ડુંગળીનું ઉત્પાદન જ નથી મળ્યું. આમ તો રાજ્યમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67.5% હિસ્સો એકલા ભાવનગરનો હોય છે પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાંના કારણે ભાવનગર જિલ્લામાં […]

ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા! ડુંગળીના ઉત્પાદનમાં 70% નો થયો ઘટાડો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 11:04 AM

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગયા વર્ષે ઉત્પાદન મબલખ થયું તો ભાવ પૂરતો ન મળ્યો હવે આ વર્ષે ઉંચો ભાવ મળી રહ્યો છે પરંતુ તેમને ડુંગળીનું ઉત્પાદન જ નથી મળ્યું. આમ તો રાજ્યમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67.5% હિસ્સો એકલા ભાવનગરનો હોય છે પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાંના કારણે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ઉત્પાદનમાં 70% નો ઘટાડો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">